હોમ પેજ / રેસિપી / મીની ઈડલી સંભાર
ઈડલી સંભાર મારી દિકરી ની પ્રિય વનગીયૉ માંથી એક છે. પણ જ્યારે ઈડલી આવી સરસ નાની નાની હોય તૌ એનો ખાવાનો હરક વધી જાય છે. ઈડલી સંભાર અત્યન્ત હેલ્ધી ઓપશન છે ટિફિન માટે. ફક્ત 3 મિનીટ ની અંદર 60 મીની ઈડલી બની જાય છે.સંભાર ની જગ્યા એ તમે લિલી કા નારિયેળ ની ચટણી પણ આપી સકો છો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો