હોમ પેજ / રેસિપી / Cheesee bread rolls

665
3
2.0(0)
0

Cheesee bread rolls

Oct-01-2018
chhaya sorathiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. મોઝરેલા ચીઝ ૧/૨ કપ
  2. ૨ બાફેલા બટાટાનો માવો
  3. ૩ બ્રેડ ની સલાઇસ
  4. ૨ ચમચી કોથમીર ઝીણી સમારેલી
  5. ૧ ચમચી કેપસીકમ ઝીણુ સમારેલુ
  6. મરી પાઉડર પા ચમચી
  7. ચાટ મસાલો ૧/૨ ચમચી
  8. મીઠુ જરુર મુજબ
  9. તેલ તળવા માટે
  10. સૅવીગં માટે :-
  11. ટોમેટો સોસ

સૂચનાઓ

  1. સો પહેલા કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો
  2. પછી ૧ બાઉલ મા બટેટા નો માવો , ચીઝ, કોથમીર, કેપસીકમ, મીઠુ, મરી , ચાટ મસાલો નાખી મીકસ કરો અને મીશ્રણ તૈયાર કરો
  3. હવે બ્રેડ ની કિનારી કાપી લો
  4. ૧ બાઉલ મા પાણી લો .અને બ્રેડ ને બને બાજુ ભીની કરી હાથ થી દબાવી પાણી નીતારી લો
  5. હવે બ્રેડ ની અંદર વચમા મિશ્રણ ભરી બ્રેડ ને બંધ કરી રોલ જેવો આકાર આપો
  6. ગરમ તેલ મા મીડિયમ આચં પર સોનેરી થાય તયા સુધી તળી લો
  7. ટોમેટો સોસ સાથે સૅવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર