હોમ પેજ / રેસિપી / મિક્સ વેજ કટલેટ

Photo of Mix veg cutlet by vaishali nandola at BetterButter
863
3
0.0(0)
0

મિક્સ વેજ કટલેટ

Oct-01-2018
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ વેજ કટલેટ રેસીપી વિશે

બાળકો બધા શાક ખાતા નથી તેથી આમા થોડા બાળકો ને ગમતા અને થોડા ન ગમતા શાક મિક્સ કર્યા છે જેથી તેમને બધા જ શાક ના ગુણ મળે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 બટેટુ
  2. 1 રતાળુ
  3. 1 બીટ
  4. 1 ગાજર
  5. 1 કપ ફણસી
  6. 1 કપ મકાઈ
  7. 1 કપ વટાણા
  8. 1/2 કપ ફ્લાવર
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1 ચમચી આદુ,મરચા , લસણ ની પેસ્ટ
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. મરચુ, હળદર, ધાણાજીરુ
  13. કોથમીર
  14. 1 ચમચી લીંબુનો રસ અથવા આમચુર પાઉડર
  15. સાકર સ્વાદ મુજબ
  16. 2 ચમચી પૌઆ
  17. 3 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા કોનૅફ્લોર
  18. ઝીણો રવો કટલેટ ને રગદોળવા

સૂચનાઓ

  1. બધા શાક ને બાફી લેવા
  2. શાક ને સ્મેસ કરી લો.મકાઈના દાણા ને અધકચરા સ્મેસ કરવા
  3. હવે શાકમા મીઠુ,મરચુ,હળદર,આદુ મરચા લસણની પેસ્ટ,ગરમ મસાલો,લીંબુ,સાકર, પૌઆ, બ્રેડ ક્રમ્સ ,કોથમીર બધુ જ નાખી મિક્સ કરો
  4. મન ગમતો શેપ આપી ઝીણા રવા અથવા બ્રેડ ક્રમ્સમા રગદોળી .ફ્રિઝરમા 1 કલાક રાખી મુકો
  5. પછી તેને શૅલોફ્રાય કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર