Open in app

તિરંગા સેવરી મફિનસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Leena Sangoi1st Oct 2018

Tiranga Savory Muffins ના વિશે

Ingredients to make Tiranga Savory Muffins in gujarati

  • ૨ કપ ઈડલી આથો
  • ૧/૨ કપ પાલક નો રસ( puree)
  • ૧/૨ કપ ગાજર નો રસ(puree)
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૧ ચમચી ખાવા નો સોડા

How to make Tiranga Savory Muffins in gujarati

  1. ઈડલી ના આથા માં મીઠું અને સોડા નાખીને ૩ ભાગ માં ડીવાઈડ કરો.
  2. ૧ ભાગમાં પાલક નો રસ ઉમેરો.
  3. ૨ ભાગમાં ગાજર નો રસ ઉમેરો.
  4. ૩ ભાગ ને સફેદ જ રાખો.
  5. સિલિકોન મફિનસ મોલ્ડ ને તેલ લગાવી પાલક બેટર,ગાજર બેટર,સફેદ બેટર નાખો.
  6. ૭ થી ૮ મિનિટ માટે માઈક્રોવેવ કરો.
  7. ઠંડા થાય પછી અનમોલ્ડ કરો.
  8. બાળકો ની મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે આપો.

Reviews for Tiranga Savory Muffins in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tiranga Savory Muffins in gujarati

  • તિરંગા વેજ

    11 likes
  • ગો ગ્રીન સેવરી કૅક

    3 likes
  • ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

    4 likes