હોમ પેજ / રેસિપી / તિરંગા સેવરી મફિનસ

Photo of Tiranga Savory Muffins by Leena Sangoi at BetterButter
551
3
0.0(0)
0

તિરંગા સેવરી મફિનસ

Oct-01-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરંગા સેવરી મફિનસ રેસીપી વિશે

તિરંગા કલરફુલ મફિનસ બાળકો ટિફિન માં જોઈને ફટાફટ ફિનિશ કરશે.જે બાળકો પાલક અને ગાજર ન ખાતા હોય. ખાસ કરીને એમને ખવડાવવા નો હેલ્ધી ઓપ્શન..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ ઈડલી આથો
  2. ૧/૨ કપ પાલક નો રસ( puree)
  3. ૧/૨ કપ ગાજર નો રસ(puree)
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. ૧ ચમચી ખાવા નો સોડા

સૂચનાઓ

  1. ઈડલી ના આથા માં મીઠું અને સોડા નાખીને ૩ ભાગ માં ડીવાઈડ કરો.
  2. ૧ ભાગમાં પાલક નો રસ ઉમેરો.
  3. ૨ ભાગમાં ગાજર નો રસ ઉમેરો.
  4. ૩ ભાગ ને સફેદ જ રાખો.
  5. સિલિકોન મફિનસ મોલ્ડ ને તેલ લગાવી પાલક બેટર,ગાજર બેટર,સફેદ બેટર નાખો.
  6. ૭ થી ૮ મિનિટ માટે માઈક્રોવેવ કરો.
  7. ઠંડા થાય પછી અનમોલ્ડ કરો.
  8. બાળકો ની મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર