Open in app

બ્રેડ નોહલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people

bread halwa ના વિશે

Ingredients to make bread halwa in gujarati

  • બ્રેડની સ્લાઈસ પાંચ
  • દુધ ૩૦૦ મીલી
  • ખાંડ ૫૦ થી ૬૦ ગ્રામ
  • કાજૂ, બદામ,સૂકી દ્વાક્ષ, પીસ્તા અને ચારોડી ૧૦ થી ૧૨ નંગ
  • એલચીનો પાઉડર ૧ ચમચી

How to make bread halwa in gujarati

  1. ૧. બ્રેડ ના નાના ટુકડા કરી લો.
  2. ૨. એક કઢાઇ માં બે ચમચા ઘી ગરમ કરી તેમાં આ કટકા નાખી ધીમી આચા પર બ્રાઉનરંગના થાય ત્યાં સુધી સાંતળો.
  3. ૩. તેમાં દુધ અને ખાંડ નાંખી નરમ થાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો.
  4. ૪. સૂકા મેવા જીણા કાંપી લો.
  5. ૫. ચમચા થી બ્રેડ ને દબાવી નરમ કરતાં જવું.
  6. ૬. થોડુંક ઘી નાંખી હલવા ને એક થી બે મીનીટ હલાવીને સુકા મેવાઅને એલચીનો પાઉડર નાખી દેશો.
  7. ૭. હલવો તૈયાર છે.
  8. ૮. નાસ્તા બોક્સ માં હલવો કાઢીને ઉપરથી થોડું ઘી નાંખી સુકામેવા થી સજાવવુ.

Reviews for bread halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to bread halwa in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ કટકા

    3 likes