હોમ પેજ / રેસિપી / બ્રેડ નોહલવો

Photo of bread halwa by Hiral Pandya Shukla at BetterButter
0
2
0(0)
0

બ્રેડ નોહલવો

Oct-01-2018
Hiral Pandya Shukla
2 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ નોહલવો રેસીપી વિશે

જયારે પણ બાળકો માટે કાંઈ અલગ સ્વીટ બનાવી આપવાનું નક્કી કર્યું હોયતો આ હલવો બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • આંધ્ર પ્રદેશ
  • શેકેલું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડની સ્લાઈસ પાંચ
  2. દુધ ૩૦૦ મીલી
  3. ખાંડ ૫૦ થી ૬૦ ગ્રામ
  4. કાજૂ, બદામ,સૂકી દ્વાક્ષ, પીસ્તા અને ચારોડી ૧૦ થી ૧૨ નંગ
  5. એલચીનો પાઉડર ૧ ચમચી

સૂચનાઓ

  1. ૧. બ્રેડ ના નાના ટુકડા કરી લો.
  2. ૨. એક કઢાઇ માં બે ચમચા ઘી ગરમ કરી તેમાં આ કટકા નાખી ધીમી આચા પર બ્રાઉનરંગના થાય ત્યાં સુધી સાંતળો.
  3. ૩. તેમાં દુધ અને ખાંડ નાંખી નરમ થાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો.
  4. ૪. સૂકા મેવા જીણા કાંપી લો.
  5. ૫. ચમચા થી બ્રેડ ને દબાવી નરમ કરતાં જવું.
  6. ૬. થોડુંક ઘી નાંખી હલવા ને એક થી બે મીનીટ હલાવીને સુકા મેવાઅને એલચીનો પાઉડર નાખી દેશો.
  7. ૭. હલવો તૈયાર છે.
  8. ૮. નાસ્તા બોક્સ માં હલવો કાઢીને ઉપરથી થોડું ઘી નાંખી સુકામેવા થી સજાવવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર