લેમન રાઇસ | Lemon Rice Recipe in Gujarati

ના દ્વારા Meghna Sodha  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lemon Rice by Meghna Sodha at BetterButter
લેમન રાઇસby Meghna Sodha
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

લેમન રાઇસ વાનગીઓ

લેમન રાઇસ Ingredients to make ( Ingredients to make Lemon Rice Recipe in Gujarati )

  • ૧ કપ રાંધેલા બાસમતી ચોખા
  • ૨ ચમચી નાળિયેરનું દૂધ
  • ૨ ચમચી શીંગ દાણા
  • ૩ ચમચી લીંબુનો રસ
  • ૧/૨ ચમચી અડદની દાળ
  • ૨ ચમચી છીણેલું ગાજર
  • ૨ ચમચી કેપ્સિકમ
  • ૧ લીલુ મરચુ
  • મીઠો લીમડો
  • તેલ
  • રાઈ

How to make લેમન રાઇસ

  1. કડાઈમાં તેલ લઇ, રાઈ નાખો
  2. રાઈ ફૂટે એટલે તેમાં શીંગ ઉમેરો
  3. અડદની દાળ નાખો
  4. લીમડાના પાન અને લીલાં મરચાં નાખો
  5. બાકીના શાકભાજી સાંતળો
  6. નાળીયેર નું દૂધ ઉમેરો
  7. હવે તેમાં રાંધેલા ભાત ઉમેરો
  8. હળદર અને મીઠું નાખો
  9. લીંબુનો રસ મેળવી મીક્સ કરો
  10. સ્વાદિષ્ટ લેમન રાઈસ સવૅ કરો

Reviews for Lemon Rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો