હોમ પેજ / રેસિપી / લેમન રાઇસ

Photo of Lemon Rice by Meghna Sodha at BetterButter
673
2
0.0(0)
0

લેમન રાઇસ

Oct-02-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેમન રાઇસ રેસીપી વિશે

બાળકો ને ટીફીનમા આપવા માટે શ્રેષ્ઠ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ રાંધેલા બાસમતી ચોખા
  2. ૨ ચમચી નાળિયેરનું દૂધ
  3. ૨ ચમચી શીંગ દાણા
  4. ૩ ચમચી લીંબુનો રસ
  5. ૧/૨ ચમચી અડદની દાળ
  6. ૨ ચમચી છીણેલું ગાજર
  7. ૨ ચમચી કેપ્સિકમ
  8. ૧ લીલુ મરચુ
  9. મીઠો લીમડો
  10. તેલ
  11. રાઈ

સૂચનાઓ

  1. કડાઈમાં તેલ લઇ, રાઈ નાખો
  2. રાઈ ફૂટે એટલે તેમાં શીંગ ઉમેરો
  3. અડદની દાળ નાખો
  4. લીમડાના પાન અને લીલાં મરચાં નાખો
  5. બાકીના શાકભાજી સાંતળો
  6. નાળીયેર નું દૂધ ઉમેરો
  7. હવે તેમાં રાંધેલા ભાત ઉમેરો
  8. હળદર અને મીઠું નાખો
  9. લીંબુનો રસ મેળવી મીક્સ કરો
  10. સ્વાદિષ્ટ લેમન રાઈસ સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર