Open in app

રાજમા મિક્સ વેજીટેબલસ કટલેસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  360 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Avani Desai2nd Oct 2018

Rajma mix veg cutlet ના વિશે

Ingredients to make Rajma mix veg cutlet in gujarati

  • 1 કપ રાજમા( આખી રાત પલાળીને બાફેલા)
  • 1/4 કપ કેપ્સિકમ અને ડુંગળી જીણા સમારેલા
  • 1/4 કપ ઞાજર અને બીટ છીણેલા
  • 2 ટેબલ સ્પૂન આદુ,મરચાં અને લસણની પેસ્ટ
  • 1 ટી સ્પૂન છોલે મસાલો
  • 1 ટી સ્પૂન ચાટમસાલો
  • 1 ટી સ્પૂન ખાડ
  • 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ તળવા માટે
  • 1/2 કપ કોનૅફલોર

How to make Rajma mix veg cutlet in gujarati

  1. રાજમા ને આખી રાત પલાળી ને બાફી લો
  2. વેજીટેબલસ ને બંને હાથ થી દબાવી ને પાણી નિતારી લો.
  3. એક બાઉલમાં રાજમા,વેજીટેબલસ મિક્સ કરો,તેમાં બધા મસાલા ઉમેરી તમારી પસંદ ના આકાર ની કટલેસ વાળો.
  4. કટલેસ ને કોનૅફલોર માં કોટ કરી ઞરમ તેલ મા તળી લો.

Reviews for Rajma mix veg cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajma mix veg cutlet in gujarati