હોમ પેજ / રેસિપી / રાજમા મિક્સ વેજીટેબલસ કટલેસ

Photo of Rajma mix veg cutlet by Avani Desai at BetterButter
456
1
0.0(0)
0

રાજમા મિક્સ વેજીટેબલસ કટલેસ

Oct-02-2018
Avani Desai
360 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજમા મિક્સ વેજીટેબલસ કટલેસ રેસીપી વિશે

પો્ટીન થી ભરપૂર રાજમાં સાથે વેજીટેબલસ ના કોમ્બીનેશન થી પો્ટીન અને વિટામિન મળી રહે છે,જે બાળકો ને એનૅજી પુરી પાડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રાજમા( આખી રાત પલાળીને બાફેલા)
  2. 1/4 કપ કેપ્સિકમ અને ડુંગળી જીણા સમારેલા
  3. 1/4 કપ ઞાજર અને બીટ છીણેલા
  4. 2 ટેબલ સ્પૂન આદુ,મરચાં અને લસણની પેસ્ટ
  5. 1 ટી સ્પૂન છોલે મસાલો
  6. 1 ટી સ્પૂન ચાટમસાલો
  7. 1 ટી સ્પૂન ખાડ
  8. 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. તેલ તળવા માટે
  11. 1/2 કપ કોનૅફલોર

સૂચનાઓ

  1. રાજમા ને આખી રાત પલાળી ને બાફી લો
  2. વેજીટેબલસ ને બંને હાથ થી દબાવી ને પાણી નિતારી લો.
  3. એક બાઉલમાં રાજમા,વેજીટેબલસ મિક્સ કરો,તેમાં બધા મસાલા ઉમેરી તમારી પસંદ ના આકાર ની કટલેસ વાળો.
  4. કટલેસ ને કોનૅફલોર માં કોટ કરી ઞરમ તેલ મા તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર