Open in app

છોલે પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Mumma's kitchen2nd Oct 2018

Chole pulav ના વિશે

Ingredients to make Chole pulav in gujarati

  • 1 કપ બાફેલા છોલે
  • 1 નંગ બટાકુ ચોરસ સમારેલુ
  • 2 નંગ કાંદા બારિક સમારેલા
  • 11/2 કપ બાસમતી ચોખા જુના
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટીસ્પૂન ધાણાજીરૂ
  • 1 ટીસ્પૂન જીરુ
  • 2 થી 3 નંગ તમાલપત્ર 2 થી 3 tbsp ઘી અથવા બટર
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • બારીક સમારેલી કોથમીર
  • ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ

How to make Chole pulav in gujarati

  1. સૌપ્રથમ ચોખાને ધોઈને તે ડૂબે એટલા પાણીમાં પલાળીને રાખો ત્યારબાદ એક પેનમાં ઘી અથવા બટર ગરમ કરવા મૂકો તેમાં જીરું અને તમાલપત્ર નાખી તેમાં કાંદા સાંતળો
  2. ત્યારબાદ તેમાં સમારેલા બટાટા ઉમેરો અને તેને મધ્યમ તાપ પર સીજવા દો
  3. બટાકા અને કાંદા ચઢી જાય એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો અને સાથે સાથે ઉપર દર્શાવેલા મસાલા ઉમેરો અને તેને બરાબર સાંતળી લો
  4. હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો
  5. ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ પાણી ઉમેરી તેના પર ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે ચડવા દો
  6. લગભગ 10 થી 12 માં ચોખા બફાઈ જાય એટલે તેમાં કસૂરી મેથી નાખો અને કોથમીરથી ગાર્નિશ કરો
  7. તૈયાર છે તમારો ગરમાગરમ સ્વાદિષ્ટ છોલે પુલાવ તેને દહી અને પાપડ સાથે સર્વ કરો

Reviews for Chole pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chole pulav in gujarati

  • છોલે

    6 likes
  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes