Open in app

ચાઇનીઝ ક્રેપસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Divya Chetnani2nd Oct 2018

Healthy Chinese creps ના વિશે

Ingredients to make Healthy Chinese creps in gujarati

  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૪ મોટા ચમચા ચોખનો લોટ
  • ૩ ચમચા તેલ
  • ૨ ચપટી સોડા
  • ૧ ગ્લાસ પાણી
  • ૧ કપ લાંબી સમારેલી કોબીજ
  • ૧/૨ કપ લાંબા સમારેલ ગાજર
  • ૧/૨ કપ લાંબા સમારેલ શિમલા મરચા
  • ૪-૫ ઝીણી સમારેલી લસણ ની કળી
  • ૨ ઝીણા સમારેલા લીલાં મરચાં
  • મીઠું જરૂર મુજબ
  • ૨ ચમચી સોયા સોસ
  • ૨ ચમચી કેચઅપ

How to make Healthy Chinese creps in gujarati

  1. એક પેન માં તેલ ગરમ કરી લસણ નાખી ૨ મિનિટ સાંતળો અને એમાં શિમલા મરચા, લીલા મરચાં અને ગાજર નાખો.
  2. ૨-૫ મિનિટ સાંતળો અને એમ કોબીજ નાખી ૧-૨ મિનિટ સુધી મિક્સ કરો.
  3. હવે પેન માં સ્વાદ અનુસર મીઠું નાખી બરાબર મિક્સ કરો અને તેમાં સોયા સોસ અને કેચઅપ નાખી ૨ મિનિટ સુધી સાંતળો.
  4. હવે એક વાટકા માં ઘઉ નો લોટ અને ચોખા નો લોટ નાખી મિક્સ કરો. તેમાં મીઠું, ૨ ચપટી ખાવાની સોડા, તેલ નાખી બરાબર મિક્સ કરો અને ૧ ગ્લાસ પાણી નાખી પાતળું મિશ્રણ તૈયાર કરવું.
  5. હવે એક નોન સ્ટિક તવા પર નાના રૂમાલ વડે પાણી અને તેલ નું મિશ્રણ કરી ફેરવું જેથી તવો ઠંડો રહે. પછી મોટા ગોળ ચમચા વડે મિશ્રણને તવા પર નાખી એને ગોળ ફેલાવો. (ઢોસાની જેમ) પણ બહું પાતળું નહિ કરવું.
  6. બંને બાજુ બરાબર શેકવું
  7. હવે બનાવેલા ક્રેપ માં ચાઈનીઝ મસાલો ભરી ને સર્વ કરવું.

Reviews for Healthy Chinese creps in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy Chinese creps in gujarati

  • ચાઇનીઝ કટલેટ ( લેફ્ટ ઓવર રાઇસમાથી )

    1 likes
  • લેફ્ટ ઓવર રાઈસ માંથી બનેલ ચાઇનીઝ ફ્રિક

    1 likes