સુજીનો શીરો | Suji Halwa Recipe in Gujarati

ના દ્વારા Meghna Sodha  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Suji Halwa by Meghna Sodha at BetterButter
સુજીનો શીરોby Meghna Sodha
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    1

    લોકો

3

0

સુજીનો શીરો વાનગીઓ

સુજીનો શીરો Ingredients to make ( Ingredients to make Suji Halwa Recipe in Gujarati )

  • ૧/૨ કપ રવો
  • ૧ & ૧/૨ કપ દૂધ
  • ઈલાયચી પાવડર ૨ ચપટી
  • કેસર ના તાંતણા
  • બદામની કતરણ 2 ચમચી
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • કીસમીસ ૨ ચમચી
  • ઘી ૧/૨ કપ

How to make સુજીનો શીરો

  1. કડાઈ માં ધી ગરમ થાય એટલે સુજી ઉમેરો અને બરાબર શેકો.
  2. પછી દૂધ ઉમેરો અને બરાબર હલાવતા રહો.
  3. ખાંડ અને કેસર ઉમેરો.
  4. સતત હલાવતા રહો.
  5. ઈલાયચી અને કીસમીસ ઉમેરો.
  6. કડાઈમાં ઘી છૂટું પડે એટલે સ્ટવ બંધ કરો.
  7. બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

Reviews for Suji Halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો