હોમ પેજ / રેસિપી / સુજીનો શીરો

Photo of Suji Halwa by Meghna Sodha at BetterButter
724
4
0.0(0)
0

સુજીનો શીરો

Oct-02-2018
Meghna Sodha
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજીનો શીરો રેસીપી વિશે

હેલ્ધી લન્ચ બોક્સ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧/૨ કપ રવો
  2. ૧ & ૧/૨ કપ દૂધ
  3. ઈલાયચી પાવડર ૨ ચપટી
  4. કેસર ના તાંતણા
  5. બદામની કતરણ 2 ચમચી
  6. ખાંડ સ્વાદ પ્રમાણે
  7. કીસમીસ ૨ ચમચી
  8. ઘી ૧/૨ કપ

સૂચનાઓ

  1. કડાઈ માં ધી ગરમ થાય એટલે સુજી ઉમેરો અને બરાબર શેકો.
  2. પછી દૂધ ઉમેરો અને બરાબર હલાવતા રહો.
  3. ખાંડ અને કેસર ઉમેરો.
  4. સતત હલાવતા રહો.
  5. ઈલાયચી અને કીસમીસ ઉમેરો.
  6. કડાઈમાં ઘી છૂટું પડે એટલે સ્ટવ બંધ કરો.
  7. બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર