Open in app

ભાતના શેકલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Meghna Sodha2nd Oct 2018

Rice pancakes ના વિશે

Ingredients to make Rice pancakes in gujarati

  • ૧ કપ રાંધેલા દહીં વાળા ભાત
  • ૧/૨ કપ ચણાનો લોટ
  • હળદર
  • લાલ મરચું
  • ધાણાજીરું
  • ૧ ક્યુબ ચીઝ ખમણેલું
  • ગરમ મસાલો
  • ૧/૨ કપ કોથમીર
  • ૧ બારીક લીલું મરચું
  • ચપટી સોડા
  • હીંગ
  • તલ
  • શેકવા માટે તેલ

How to make Rice pancakes in gujarati

  1. એક બાઉલમાં ભાત અને બાકીની સામગ્રી ઉમેરી મિક્સ કરો.
  2. તેમાં ૨ ચમચી તેલ લઇ, પાણી ઉમેરી પેનકેક જેવું ખીરું તૈયાર કરો.
  3. નોનસ્ટિક પેનમાં તેલ લઇ નાની નાની પેનકેક બનાવો.
  4. બંને બાજુ ગોલડન બ્રાઉન થવાદો.
  5. ટોમેટો સોસ સાથે સર્વ કરો

Reviews for Rice pancakes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rice pancakes in gujarati

  • વધેલા ભાતના ચીઝ બોલ

    3 likes
  • ભાતના રસાવાળા મૂઠીયા

    3 likes