હોમ પેજ / રેસિપી / ભાતના શેકલા

Photo of Rice pancakes by Meghna Sodha at BetterButter
501
2
0.0(0)
0

ભાતના શેકલા

Oct-02-2018
Meghna Sodha
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાતના શેકલા રેસીપી વિશે

નાસ્તામાં બનાવાય તેવી ઝડપી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ રાંધેલા દહીં વાળા ભાત
  2. ૧/૨ કપ ચણાનો લોટ
  3. હળદર
  4. લાલ મરચું
  5. ધાણાજીરું
  6. ૧ ક્યુબ ચીઝ ખમણેલું
  7. ગરમ મસાલો
  8. ૧/૨ કપ કોથમીર
  9. ૧ બારીક લીલું મરચું
  10. ચપટી સોડા
  11. હીંગ
  12. તલ
  13. શેકવા માટે તેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ભાત અને બાકીની સામગ્રી ઉમેરી મિક્સ કરો.
  2. તેમાં ૨ ચમચી તેલ લઇ, પાણી ઉમેરી પેનકેક જેવું ખીરું તૈયાર કરો.
  3. નોનસ્ટિક પેનમાં તેલ લઇ નાની નાની પેનકેક બનાવો.
  4. બંને બાજુ ગોલડન બ્રાઉન થવાદો.
  5. ટોમેટો સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર