હોમ પેજ / રેસિપી / ચાઉમીન (હક્કા નુડલસ)

Photo of Chowmin (Hakka Noodles) by Harsha Israni at BetterButter
428
2
0.0(0)
0

ચાઉમીન (હક્કા નુડલસ)

Oct-02-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઉમીન (હક્કા નુડલસ) રેસીપી વિશે

આ ડીશ ચાઈનીઝ છે બાળકોને ખૂબ જ ગમે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦૦ ગ્રામ નુડલસ
  2. ૧ ડુંગળી
  3. ૧ નંગ શીમલા મરચા
  4. ૧ નંગ ગાજર
  5. ૧ કપ કોબીજ (પાતળી/લાંબી સમારેલી)
  6. ૧ ટી-સ્પૂન કાળીમરી પાવડર
  7. મીઠુ પ્રમાણસર
  8. ૧ ટી-સ્પૂન આદુ-લસણની પેસ્ટ
  9. ૧/૪ ટી -સ્પૂન અજીનોમોટો(ઓપ્શનલ)
  10. ૧-૨ ટેબલસ્પૂન સોયાસોસ
  11. ચપટી ખાંડ
  12. ૧ ટી-સ્પૂન વિનેગર
  13. ૧ ૧/૨ ટી-સ્પૂન ચીલી સોસ
  14. ૨ ટેબલસ્પૂન ટોમેટો સોસ
  15. તેલ

સૂચનાઓ

  1. સૌ પહેલા ૩ કપ પાણીમાં મીઠું ,૧ ટેબલસ્પૂન તેલ ઉમેરી ઉકાળો. ઉકળતા પાણીમાં નૂડલસ ઉમેરી નરમ થાય ત્યા સુધી ઉકાળો.
  2. નૂડલસને મોટી ગરણીમાં કાઢી લો.તેની ઉપર ૧ ટેબલસ્પૂન તેલ નાખી મીક્સ કરી ડીશમાં કાઢી પંખા નીચે મૂકીદો.
  3. બધી જ શાકભાજીને લાંબી પાતળી સમારી દો.
  4. એક કઢાઈમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરીઆદુ-લસણની પેસ્ટ, બધી જ શાકભાજી ,મીઠુ (અજીનામોટો)ઉમેરી ૫ મિનિટ સાંતળો.
  5. હવે તેમાં ચીલી સોસ,સોયાસોસ,ટોમેટો સોસ,વિનેગર,કાળીમરી,ખાંડ, ઉમેરીને મીકસ કરી બાફેલા નૂડલસ ઉમેરો.
  6. તૈયાર છે ચાઉમીન (હક્કા નૂડલસ)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર