Open in app

ચાઉમીન (હક્કા નુડલસ)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni2nd Oct 2018

Chowmin (Hakka Noodles) ના વિશે

Ingredients to make Chowmin (Hakka Noodles) in gujarati

  • ૧૦૦ ગ્રામ નુડલસ
  • ૧ ડુંગળી
  • ૧ નંગ શીમલા મરચા
  • ૧ નંગ ગાજર
  • ૧ કપ કોબીજ (પાતળી/લાંબી સમારેલી)
  • ૧ ટી-સ્પૂન કાળીમરી પાવડર
  • મીઠુ પ્રમાણસર
  • ૧ ટી-સ્પૂન આદુ-લસણની પેસ્ટ
  • ૧/૪ ટી -સ્પૂન અજીનોમોટો(ઓપ્શનલ)
  • ૧-૨ ટેબલસ્પૂન સોયાસોસ
  • ચપટી ખાંડ
  • ૧ ટી-સ્પૂન વિનેગર
  • ૧ ૧/૨ ટી-સ્પૂન ચીલી સોસ
  • ૨ ટેબલસ્પૂન ટોમેટો સોસ
  • તેલ

How to make Chowmin (Hakka Noodles) in gujarati

  1. સૌ પહેલા ૩ કપ પાણીમાં મીઠું ,૧ ટેબલસ્પૂન તેલ ઉમેરી ઉકાળો. ઉકળતા પાણીમાં નૂડલસ ઉમેરી નરમ થાય ત્યા સુધી ઉકાળો.
  2. નૂડલસને મોટી ગરણીમાં કાઢી લો.તેની ઉપર ૧ ટેબલસ્પૂન તેલ નાખી મીક્સ કરી ડીશમાં કાઢી પંખા નીચે મૂકીદો.
  3. બધી જ શાકભાજીને લાંબી પાતળી સમારી દો.
  4. એક કઢાઈમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરીઆદુ-લસણની પેસ્ટ, બધી જ શાકભાજી ,મીઠુ (અજીનામોટો)ઉમેરી ૫ મિનિટ સાંતળો.
  5. હવે તેમાં ચીલી સોસ,સોયાસોસ,ટોમેટો સોસ,વિનેગર,કાળીમરી,ખાંડ, ઉમેરીને મીકસ કરી બાફેલા નૂડલસ ઉમેરો.
  6. તૈયાર છે ચાઉમીન (હક્કા નૂડલસ)

Reviews for Chowmin (Hakka Noodles) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chowmin (Hakka Noodles) in gujarati

  • રોટી ચાઉમીન

    4 likes
  • વેજીટેબલ હક્કા નૂડલ્સ

    2 likes