Open in app

વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Anjali Kataria2nd Oct 2018

Vegetable Grill Sandwich ના વિશે

Ingredients to make Vegetable Grill Sandwich in gujarati

  • અ) સ્ટફિંગ માટે
  • ૨ કપ બાફેલા બટેટા
  • ૧/૨ કપ ખમણેલું ગાજર
  • ૧/૨ કપ ખમણેલી કોબી
  • ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૨ કપ બારીક સમારેલા કેપસીકમ મરચાં
  • ૧ નાની ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧ નાની ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી મરી પાઉડર
  • બ) સેન્ડવીચ માટે
  • ૪ સ્લાઈસ બ્રેડ
  • બટર
  • ચાટ મસાલો

How to make Vegetable Grill Sandwich in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં બટેકા ઉમેરો.
  3. ગાજર, કોબી અને કાંદા પણ ઉમેરો.
  4. આદું મરચા ની પેસ્ટ અને કેપ્સીકમ મરચા ઉમેરો.
  5. સ્વાદાનુસાર મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ ઉમેરો.
  6. બરાબર મિક્સ કરો લો.
  7. હવે બ્રેડ ની સ્લાઈસ ઉપર બટર લગાવો.
  8. તેના પર ચાટ મસાલો નાખો.
  9. હવે તેના પર તૈયાર કરેલું મિશ્રણ પાથરો.
  10. બીજી બ્રેડ ની સ્લાઈસ વડે ઢાંકો અથવા કવર કરો.
  11. બને બાજુ બટર લગાવી ને ગ્રિલ સેન્ડવીચ ના મશીન માં શેકો.
  12. બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકો.
  13. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Vegetable Grill Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Grill Sandwich in gujarati

  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes
  • કેળા સેન્ડવીચ

    3 likes
  • બર્ગર સેન્ડવીચ

    3 likes