Open in app

સુજી ના બોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Divya Chetnani2nd Oct 2018

Suji balls ના વિશે

Ingredients to make Suji balls in gujarati

  • ૧ કપ સુજી
  • ૧/૨ નાની ચમચી કાળી મરી
  • ૧/૨ નાની ચમચી મીઠું
  • ૧ મોટી ચમચી અડદ ની દાળ
  • ૧ મોટી ચમચી ચણા ની દાળ
  • ૪-૫ મીઠી લીમડી
  • ૧/૨ નનાઈ ચમચી રાઈ
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧/૪ નાની ચમચી હળદર
  • ૧/૪ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ નાની ચમચી સાંભર મસાલો
  • ૧.૧/૨ ગ્લાસ પાણી
  • લીલા કોથમીર
  • તેલ

How to make Suji balls in gujarati

  1. સૌ પ્રથમ ચણા અને અડદ ની દાળ ને ૧૦ મિનિટ ગરમ પાણી માં બોળી રાખો.
  2. હવે એક તપેલા મા ૧.૧/૫ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં મીઠું અને મરી નાખી પાણી ઉકાળી જાય ત્યાં સુધી ગરમ કરવું
  3. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં સૂજી નાખી તરત જ ગેસ બંધ કરી દેવું. અને મિક્સ કરવું.
  4. હવે એક થાળ માં આ મિશ્રણ નાખી થોડું તેલ નાખવું અને નાના નાના બોલ બનાવી દેવા.
  5. હવે બોલ્સ ને ઈડલી ના કૂકર માં બાફી દેવા.
  6. બોલ્સ બફાઈ જાય એટલે એક તવી માં તેલ નાખી તેમાં rai- જીરું નાખી સાતડવું. હવે લીમડી અને અડદ અને ચણા ની દાળ નાખી ૨ મિનિટ સેકવું.
  7. હવે તેમાં લાલ મરચા ની ભૂકી, હળદર, સાંભર મસાલો, મીઠું નાખી મિક્સ કરવું અને બાફેલા બોલ્સ નાખી બરાબર શેકવા.
  8. કોથમીર નાખી સોસ સાથે પરોસવું.

Reviews for Suji balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji balls in gujarati

  • ચીઝ બોલ

    0 likes
  • અંજીર બોલ

    4 likes
  • સુજી ઢોકળા

    1 likes
  • સુજી ટોસ્ટ

    4 likes
  • પિઝ્ઝા બોલ

    2 likes
  • સુજી ના વડા

    6 likes