Open in app

ગપગોળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria2nd Oct 2018

Appam ના વિશે

Ingredients to make Appam in gujarati

  • ૧ કપ રવો
  • ૩/૪ કપ દહીં
  • ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  • ૧ નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મુઠ્ઠી ભરીને કોથમીર
  • ૧/૨ મોટી ચમચી લીમડાના પાન
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી મરી પાઉડર
  • ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  • જરૂરિયાત મુજબ પાણી
  • શેકવા માટે તેલ

How to make Appam in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં રવો ઉમેરો.
  3. દહીં પણ ઉમેરો.
  4. મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
  5. હવે એક કડાઈ લો.
  6. તેમાં તેલ ગરમ કરવા મુકો.
  7. આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
  8. બારીક સમારેલા કાંદા ને સાંતળો.
  9. ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  10. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું નાખીને ગેસ બંધ કરી દો.
  11. આ મિશ્રણને રવા ના મિશ્રણ માં ઉમેરો.
  12. બરાબર મિક્સ કરી લો.
  13. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.
  14. ખીરુ પ્રમાણમાં ઘાટું હોવું જરૂરી છે.
  15. તેમાં કોથમીર અને લીમડાનાં પાન ઉમેરો.
  16. મરી પાઉડર અને જરૂર પડે તો મીઠું ઉમેરો.
  17. ખાવાનો સોડા નાખીને બરાબર મિક્સ કરી લો.
  18. હવે મિશ્રણને ૨૦ મિનિટ સુધી રહેવા દો.
  19. ત્યારબાદ ગપગોળા બનાવાની કડાઈને ગેસ ઉપર ગરમ કરો.
  20. બધા સ્ટેન્ડમાં થોડું થોડું તેલ નાખો.
  21. હવે ચમચી વડે તેમાં ખીરું ઉમેરો.
  22. બંને બાજુઓ ગપગોળા ને શેકો.
  23. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકવા.
  24. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Appam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Appam in gujarati