Photo of Appam by Shyama Amit at BetterButter
391
1
0.0(0)
0

અપ્પમ

Oct-02-2018
Shyama Amit
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અપ્પમ રેસીપી વિશે

આ એક સાઉથ ઈંડિયન વાનગી છે , બાલકો ને નાશ્તે માટે બહુ સરસ રેસીપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.5 કપ રવો
  2. 2 કપ છાછ
  3. 2 ચમચી કોથમીર
  4. 2 લીલા મરચા સમારેલા
  5. મીઠૂં સ્વાદ પ્રમાણ
  6. જીરૂ 1/2 ચમચી
  7. હલદર 1/2 ચમચી

સૂચનાઓ

  1. બધી સામગ્રી નુ એક બોલ મા કાઢીને મિક્સ કરી લેવું
  2. બૈટર બનાવીને 30 મિનટ સુધી મુકી દો
  3. 30 મિનટ પછી સોડો નાખિને હલાવીલું ,
  4. અપ્પમ પેન મા 1-1 ચમચી તેલ ઉમેરીને અપ્બમ બનાવી લો , અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર