Open in app

સ્ટફ્ડ ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
shyama thanvi2nd Oct 2018

Stuffed chilla ના વિશે

Ingredients to make Stuffed chilla in gujarati

  • ચણા નો લોટ-૧ કપ
  • રવો -૧/૩ કપ
  • ૧ટીસપૂન -લાલ મર્યાનું પોઉંદર
  • ૧ ટીસપૂન -હલદર
  • મીઠું જરૂરતનુસાર
  • ૧ટેબલસ્પૂન- લીલા મર્યાનું પેસ્ટ
  • કોથમીર
  • પાણી જરૂરતનુસાર
  • સ્ટુફિગ માટે બાફેલા બટાટા -૩-૪
  • લીલા મર્યાનું પેસ્ટ-૧ ટેબલસ્પૂન
  • જીરું-૧/૨ટીસપૂન
  • હલડલ-૧/૨ ટીસપૂન
  • લાલ મર્યાનું પોઉંદર -૧/૨ ટીસપૂન
  • ગરમ મસાલો -૧/૨ ટીસપૂન
  • મીઠૂ સ્વાદ પ્રમાણ
  • જરૂરતનુસાર તેલ

How to make Stuffed chilla in gujarati

  1. એક બોલમાં ચણા નો લોટ અને રવો ઉમેરો
  2. લાલ મર્યાનું પોઉંદર,હલડલ અને મીઠું નાખી દો
  3. હિંગ,લીલા મર્યાનું પેસ્ટ અને કોથમીર નાખો
  4. તેમાં પાણી નાખી મિક્સ કરી લેવાનું
  5. મિશ્રણના સાઈડમાં મૂકી દેવું
  6. ગેસ પર કડાઈ મૂકી તેલ નાખો
  7. ગરમ થઇ જાય ત્યારે જીરું અને બાફેલા બટાટા નાખો
  8. લીલા મરચા ,હલડલ,લાલ મરચું નાખી હલાવો
  9. મીઠું ,કોથમીર અને આમચૂર પોઉંદર નાખી ૫ સેકન્ડ સુધી પકાવો અને ગેસથી ઉતારી લેવું
  10. નોંસ્ટિકમાં બટર લગાવી અને ચીલડો બનાવો
  11. ધીમી ગેસ પર ૫ સેકન્ડ પકાવો અને સ્ટુફિગ કરો બટાટાનું મસાલા
  12. કોથમીર નાખો
  13. થોડી વાર પકાવો અને અને સર્વ કરો

Reviews for Stuffed chilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed chilla in gujarati

  • બેસન ચીલા

    3 likes
  • મેંગો ચીલા

    2 likes
  • સ્ટફ્ડ ચીલા

    1 likes
  • ભાત ના ચીલા

    0 likes
  • બેસન ચીલા કરી

    4 likes
  • બેસન મિની ચીલા

    0 likes