હોમ પેજ / રેસિપી / રોટલી નો ચિલ્લો

Photo of ROTLI no chilo by Shyama Amit at BetterButter
562
1
0.0(0)
0

રોટલી નો ચિલ્લો

Oct-02-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી નો ચિલ્લો રેસીપી વિશે

જે બાળકો ને રોટલી નથી ભાવતી હોય, તો આ રેસિપી બનાઓ ,નાના મોટા બધા નું ભાવે જેવિ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 ,બચેલી રોટલી
  2. 1/4 કપ ચના નો લોટ
  3. 1/2 કમચી હળદર
  4. 1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 1/4 ચમચી જીરું
  7. ચપટી હિંગ
  8. પાણી જરૂર મુજબ
  9. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. એક બોલ માં ચના નો લોટ , લાલ મરચુ, હળદર,મીઠું, હિંગ, જીરું અને પાણી ઉમેરીને ઘોલ બનવા લો
  2. ના જળો અને ના પટલો હોય એવો ઘોલ તૈયાર કરો લિયુ
  3. હવે તવો ગરમ કરીને 1 ચમચી તેલ મૂકી દો ,ત્યારે રોતળી મૂકી દો
  4. રોટલી ઉપર તૈયાર ઘોલ લગાઈને પાલતીલો ,અને 1 ચમચી તેલ મુકીને શેકી લો
  5. ગરમ ગરમ રોટલી ચિલ્લા સૌસ અને ચટણી સાથે ખાઓ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર