Open in app

રોટલી નો ચિલ્લો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
shyama thanvi2nd Oct 2018

ROTLI no chilo ના વિશે

Ingredients to make ROTLI no chilo in gujarati

  • 4 ,બચેલી રોટલી
  • 1/4 કપ ચના નો લોટ
  • 1/2 કમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/4 ચમચી જીરું
  • ચપટી હિંગ
  • પાણી જરૂર મુજબ
  • તેલ શેકવા માટે

How to make ROTLI no chilo in gujarati

  1. એક બોલ માં ચના નો લોટ , લાલ મરચુ, હળદર,મીઠું, હિંગ, જીરું અને પાણી ઉમેરીને ઘોલ બનવા લો
  2. ના જળો અને ના પટલો હોય એવો ઘોલ તૈયાર કરો લિયુ
  3. હવે તવો ગરમ કરીને 1 ચમચી તેલ મૂકી દો ,ત્યારે રોતળી મૂકી દો
  4. રોટલી ઉપર તૈયાર ઘોલ લગાઈને પાલતીલો ,અને 1 ચમચી તેલ મુકીને શેકી લો
  5. ગરમ ગરમ રોટલી ચિલ્લા સૌસ અને ચટણી સાથે ખાઓ

Reviews for ROTLI no chilo in gujarati (0)

No reviews yet.

Recipes similar to ROTLI no chilo in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • રોટલી ચાટ

    2 likes
  • ફણસ નો શાક

    1 likes
  • રોટલી કબાબ

    1 likes
  • રોટલી પૌવા

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes