હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ ચીલા

Photo of Stuffed chilla by Shyama Amit at BetterButter
427
1
0.0(0)
0

સ્ટફ્ડ ચીલા

Oct-02-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ ચીલા રેસીપી વિશે

નાશ્તા માટે પરફેક્ટ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ-૧ કપ
  2. રવો -૧/૩ કપ
  3. ૧ટીસપૂન -લાલ મર્યાનું પોઉંદર
  4. ૧ ટીસપૂન -હલદર
  5. મીઠું જરૂરતનુસાર
  6. ૧ટેબલસ્પૂન- લીલા મર્યાનું પેસ્ટ
  7. કોથમીર
  8. પાણી જરૂરતનુસાર
  9. સ્ટુફિગ માટે બાફેલા બટાટા -૩-૪
  10. લીલા મર્યાનું પેસ્ટ-૧ ટેબલસ્પૂન
  11. જીરું-૧/૨ટીસપૂન
  12. હલડલ-૧/૨ ટીસપૂન
  13. લાલ મર્યાનું પોઉંદર -૧/૨ ટીસપૂન
  14. ગરમ મસાલો -૧/૨ ટીસપૂન
  15. મીઠૂ સ્વાદ પ્રમાણ
  16. જરૂરતનુસાર તેલ

સૂચનાઓ

  1. એક બોલમાં ચણા નો લોટ અને રવો ઉમેરો
  2. લાલ મર્યાનું પોઉંદર,હલડલ અને મીઠું નાખી દો
  3. હિંગ,લીલા મર્યાનું પેસ્ટ અને કોથમીર નાખો
  4. તેમાં પાણી નાખી મિક્સ કરી લેવાનું
  5. મિશ્રણના સાઈડમાં મૂકી દેવું
  6. ગેસ પર કડાઈ મૂકી તેલ નાખો
  7. ગરમ થઇ જાય ત્યારે જીરું અને બાફેલા બટાટા નાખો
  8. લીલા મરચા ,હલડલ,લાલ મરચું નાખી હલાવો
  9. મીઠું ,કોથમીર અને આમચૂર પોઉંદર નાખી ૫ સેકન્ડ સુધી પકાવો અને ગેસથી ઉતારી લેવું
  10. નોંસ્ટિકમાં બટર લગાવી અને ચીલડો બનાવો
  11. ધીમી ગેસ પર ૫ સેકન્ડ પકાવો અને સ્ટુફિગ કરો બટાટાનું મસાલા
  12. કોથમીર નાખો
  13. થોડી વાર પકાવો અને અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર