હોમ પેજ / રેસિપી / હેલ્થી મેગી

Photo of HEALTHY MAGGIE by Krupa Shah at BetterButter
482
3
0.0(0)
1

હેલ્થી મેગી

Oct-02-2018
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી મેગી રેસીપી વિશે

આ વાનગી માં મેગી એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે એવી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • ઉકાળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. વેજીટેબલ આટા નૂડલ્સ ના ૨ પેકેટ
  2. ગાજર ના જુલિયન્સ, ફ્લાવર ના કટકા, લીલા વટાણા અને કોબીજ ના જુલિયન્સ 1 કપ
  3. લાલ, લીલા અને પીળા કેપ્સિકમ ના જુલિયન્સ 1/2 કપ
  4. લાંબી સમારેલી ડુંગળી 1 નંગ
  5. ટામેટા ની પ્યૂરી ૩
  6. આદું, મરચાં અને લસણ ની પેસ્ટ 2 ચમચા
  7. મેગી મસાલો 1 પેકેટ
  8. સોયા સોસ 1 ચમચો
  9. લાલ ચિલી સોસ 2 ચમચી
  10. ટમેટા સોસ 3 ચમચા
  11. ખાંડ 2 ચમચી
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. પાણી મેગી ઉકાળવા માટે 3 કપ
  14. વઘાર માટે:
  15. તેલ 2 ચમચા
  16. તમાલ પત્ર 1
  17. મીઠા લીંબડા ના પાન 6-7
  18. કાળા મરી 5
  19. જીરુ 1/2 ચમચી
  20. રાઈ 1/2 ચમચી
  21. તજ નો ટુકડો 1

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પેન માં વઘાર ની બધી સામગ્રી મૂકીને ગરમ કરો.
  2. રાઈ તતળે એટલે બધી શાકભાજી ઉમેરી દો
  3. આદું, મરચાં અને લસણ ની પેસ્ટ પણ નાખો.
  4. પેન ઢાંકી દો અને શાકભાજી ને બરાબર ચડવા દો.
  5. એટલી વારમાં મેગી ને ગરમ પાણી માં 3 મિનિટ સુધી ઉકાળો.
  6. ગરમ પાણી બધું કાઢી નાંખો.
  7. હવે નોન સ્ટિક પેન માં બધા સોસ, મેગી મસાલો, મીઠું અને ખાંડ નાખી દો.
  8. બધું બરાબર મિક્ષ કરી દો પછી ઉકાળેલી મેગી ઉમેરી દો.
  9. થોડું પાણી નાખી 2 મિનિટ માટે ચડવા દો.
  10. તૈયાર છે એકદમ હેલ્થી મેગી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર