Open in app

હેલ્થી મેગી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Krupa Shah2nd Oct 2018

HEALTHY MAGGIE ના વિશે

Ingredients to make HEALTHY MAGGIE in gujarati

  • વેજીટેબલ આટા નૂડલ્સ ના ૨ પેકેટ
  • ગાજર ના જુલિયન્સ, ફ્લાવર ના કટકા, લીલા વટાણા અને કોબીજ ના જુલિયન્સ 1 કપ
  • લાલ, લીલા અને પીળા કેપ્સિકમ ના જુલિયન્સ 1/2 કપ
  • લાંબી સમારેલી ડુંગળી 1 નંગ
  • ટામેટા ની પ્યૂરી ૩
  • આદું, મરચાં અને લસણ ની પેસ્ટ 2 ચમચા
  • મેગી મસાલો 1 પેકેટ
  • સોયા સોસ 1 ચમચો
  • લાલ ચિલી સોસ 2 ચમચી
  • ટમેટા સોસ 3 ચમચા
  • ખાંડ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી મેગી ઉકાળવા માટે 3 કપ
  • વઘાર માટે:
  • તેલ 2 ચમચા
  • તમાલ પત્ર 1
  • મીઠા લીંબડા ના પાન 6-7
  • કાળા મરી 5
  • જીરુ 1/2 ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • તજ નો ટુકડો 1

How to make HEALTHY MAGGIE in gujarati

  1. એક નોન સ્ટિક પેન માં વઘાર ની બધી સામગ્રી મૂકીને ગરમ કરો.
  2. રાઈ તતળે એટલે બધી શાકભાજી ઉમેરી દો
  3. આદું, મરચાં અને લસણ ની પેસ્ટ પણ નાખો.
  4. પેન ઢાંકી દો અને શાકભાજી ને બરાબર ચડવા દો.
  5. એટલી વારમાં મેગી ને ગરમ પાણી માં 3 મિનિટ સુધી ઉકાળો.
  6. ગરમ પાણી બધું કાઢી નાંખો.
  7. હવે નોન સ્ટિક પેન માં બધા સોસ, મેગી મસાલો, મીઠું અને ખાંડ નાખી દો.
  8. બધું બરાબર મિક્ષ કરી દો પછી ઉકાળેલી મેગી ઉમેરી દો.
  9. થોડું પાણી નાખી 2 મિનિટ માટે ચડવા દો.
  10. તૈયાર છે એકદમ હેલ્થી મેગી.

Reviews for HEALTHY MAGGIE in gujarati (0)

No reviews yet.

Recipes similar to HEALTHY MAGGIE in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • મેગી પીઝા

    4 likes
  • મસાલા મેગી

    5 likes
  • મેગી ભેલપુરી

    1 likes
  • હેલ્થી ડોનટસ

    1 likes