Open in app

ચકરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Krupa Shah2nd Oct 2018

CHAKRI ના વિશે

Ingredients to make CHAKRI in gujarati

  • ચોખા નો લોટ 300 ગ્રામ
  • મલાઈ 1 & 1/2 ચમચી
  • આદું મરચાં ની પેસ્ટ 2 ચમચી
  • તલ 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઘી 1/2 ચમચી
  • લાલ મરચું ચપટી
  • હળદર ચપટી
  • દહીં અથવા છાશ જરૂર મુજબ (લોટ બાંધવા)
  • તેલ તળવા માટે

How to make CHAKRI in gujarati

  1. એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરો અને દહીં થી નરમ લોટ બાંધી લો.
  2. કડાઈ માં તેલ ગરમ કરો.
  3. લોટ ને ચકરી પાડવાના સંચા માં ભરો અને બટર પેપર પર ચકરી પાડી લો.
  4. હવે ગરમ તેલ માં ધીમે થી ચકરી ને મૂકી મધ્યમ તાપે ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો.
  5. તળાઈ જાય એટલે કડાઈ માંથી કાઢી લો.
  6. હવા ચુસ્ત બરણી માં ભરી ને મૂકો અને જરૂર હોય ત્યારે ટિફિન માં આપો.

Reviews for CHAKRI in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHAKRI in gujarati

  • ચકરી

    6 likes
  • ચકરી

    7 likes
  • ચકરી

    2 likes
  • ચકરી

    2 likes
  • ચકરી

    0 likes
  • ચકરી

    1 likes