Photo of CHAKRI by Krupa Shah at BetterButter
835
5
0.0(0)
0

ચકરી

Oct-02-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી રેસીપી વિશે

ચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ચોખા નો લોટ 300 ગ્રામ
  2. મલાઈ 1 & 1/2 ચમચી
  3. આદું મરચાં ની પેસ્ટ 2 ચમચી
  4. તલ 1 ચમચી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ઘી 1/2 ચમચી
  7. લાલ મરચું ચપટી
  8. હળદર ચપટી
  9. દહીં અથવા છાશ જરૂર મુજબ (લોટ બાંધવા)
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરો અને દહીં થી નરમ લોટ બાંધી લો.
  2. કડાઈ માં તેલ ગરમ કરો.
  3. લોટ ને ચકરી પાડવાના સંચા માં ભરો અને બટર પેપર પર ચકરી પાડી લો.
  4. હવે ગરમ તેલ માં ધીમે થી ચકરી ને મૂકી મધ્યમ તાપે ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો.
  5. તળાઈ જાય એટલે કડાઈ માંથી કાઢી લો.
  6. હવા ચુસ્ત બરણી માં ભરી ને મૂકો અને જરૂર હોય ત્યારે ટિફિન માં આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર