Open in app

વેજીટેબલ કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Krupa Shah2nd Oct 2018

VEGETABLE CUTLET ના વિશે

Ingredients to make VEGETABLE CUTLET in gujarati

  • બાફીને મસળેલા બટેટા ૭-૮
  • બાફીને ખમણેલું બીટ ૧
  • નાની ગાજર ખમણેલી ૨
  • આદું મરચાં ની પેસ્ટ ૩ ચમચી
  • તાજી બ્રેડ ના કર્મબ્સ ૧/૨ કપ
  • લીંબુ નો રસ ૨ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • શેકેલા જીરું નો પાવડર ૧ ચમચી
  • હળદર પાવડર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • સર્વ કરવા માટે:
  • ટોમેટો સોસ અથવા લીલી ચટણી

How to make VEGETABLE CUTLET in gujarati

  1. કટલેટ ની બધી સામગ્રી એક બાઉલ માં લઇ લો.
  2. બરાબર બધું મિક્સ કરી લો અને કટલેટ નો આકાર આપી દો.
  3. હવે એક નોન-સ્ટિક તવા માં તેલ મૂકી કટલેટ્સ બંને બાજું થી બરાબર ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી શેકી લો.
  4. તૈયાર કટલેટ્સ ને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે પીરસો.

Reviews for VEGETABLE CUTLET in gujarati (0)

No reviews yet.

Recipes similar to VEGETABLE CUTLET in gujarati

  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • દહીં કટલેટ

    5 likes
  • દહીં કટલેટ

    2 likes
  • બનાના કટલેટ

    6 likes
  • વેજીટેબલ ફુલ

    3 likes