હોમ પેજ / રેસિપી / વેજીટેબલ કટલેટ

Photo of VEGETABLE CUTLET by Krupa Shah at BetterButter
616
4
0.0(0)
0

વેજીટેબલ કટલેટ

Oct-02-2018
Krupa Shah
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ કટલેટ રેસીપી વિશે

બાળકો બીટ અને ગાજર ખાવાનું ટાળે છે. તો કટલેટ એક એવી વાનગી છે જેમાં આ બેવ નાખીને બનાવીએ તો બાળકો ખુશીથી ખાઈ લે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. બાફીને મસળેલા બટેટા ૭-૮
  2. બાફીને ખમણેલું બીટ ૧
  3. નાની ગાજર ખમણેલી ૨
  4. આદું મરચાં ની પેસ્ટ ૩ ચમચી
  5. તાજી બ્રેડ ના કર્મબ્સ ૧/૨ કપ
  6. લીંબુ નો રસ ૨ ચમચી
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. શેકેલા જીરું નો પાવડર ૧ ચમચી
  9. હળદર પાવડર ૧/૨ ચમચી
  10. લાલ મરચું પાવડર ૨ ચમચી
  11. સર્વ કરવા માટે:
  12. ટોમેટો સોસ અથવા લીલી ચટણી

સૂચનાઓ

  1. કટલેટ ની બધી સામગ્રી એક બાઉલ માં લઇ લો.
  2. બરાબર બધું મિક્સ કરી લો અને કટલેટ નો આકાર આપી દો.
  3. હવે એક નોન-સ્ટિક તવા માં તેલ મૂકી કટલેટ્સ બંને બાજું થી બરાબર ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી શેકી લો.
  4. તૈયાર કટલેટ્સ ને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર