મલ્ટીગ્રેન પાલક નાં પુડલા | MULTIGRAIN PALAK CHILA Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of MULTIGRAIN PALAK CHILA by Krupa Shah at BetterButter
મલ્ટીગ્રેન પાલક નાં પુડલાby Krupa Shah
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

9

0

મલ્ટીગ્રેન પાલક નાં પુડલા વાનગીઓ

મલ્ટીગ્રેન પાલક નાં પુડલા Ingredients to make ( Ingredients to make MULTIGRAIN PALAK CHILA Recipe in Gujarati )

  • ચણા નો લોટ ૧/૨ કપ
  • ઘઉંનો લોટ ૧/૨ કપ
  • રાગી નો લોટ ૧/૪ કપ
  • શેકેલા અને ક્રશ કરેલા ઓટ્સ ૧/૨ કપ
  • ૧/૪ કપ ચોખા નો લોટ
  • જીણી સમારેલી પાલક ની ભાજી ૨ કપ
  • હિંગ ૧/૪ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • ધાણા જીરૂ ૧ ચમચી
  • તેલ કે બટર શેકવા માટે

How to make મલ્ટીગ્રેન પાલક નાં પુડલા

  1. પુડલા માટે ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી દો.
  2. આ પુડલા ના મિશ્રણ ને ૧૫ મિનિટ માટે બાજુ માં રાખો.
  3. પુડલા નું મિશ્રણ વધુ પાણી વાળું કે જાડું ના હોવું જોઈએ.
  4. ગરમ કરેલા નોન સ્ટિક તવા ઉપર તેલ ફેલાવો અને પછી પુડલા નું મિશ્રણ પાથરો.
  5. બંને બાજુ પર બરાબર શેકી લો.
  6. હેલ્થી પુડલાને ટોમેટો સોસ સાથે પીરસો.

Reviews for MULTIGRAIN PALAK CHILA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો