Open in app

મલ્ટીગ્રેન પાલક નાં પુડલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Krupa Shah2nd Oct 2018

MULTIGRAIN PALAK CHILA ના વિશે

Ingredients to make MULTIGRAIN PALAK CHILA in gujarati

  • ચણા નો લોટ ૧/૨ કપ
  • ઘઉંનો લોટ ૧/૨ કપ
  • રાગી નો લોટ ૧/૪ કપ
  • શેકેલા અને ક્રશ કરેલા ઓટ્સ ૧/૨ કપ
  • ૧/૪ કપ ચોખા નો લોટ
  • જીણી સમારેલી પાલક ની ભાજી ૨ કપ
  • હિંગ ૧/૪ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • ધાણા જીરૂ ૧ ચમચી
  • તેલ કે બટર શેકવા માટે

How to make MULTIGRAIN PALAK CHILA in gujarati

  1. પુડલા માટે ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી દો.
  2. આ પુડલા ના મિશ્રણ ને ૧૫ મિનિટ માટે બાજુ માં રાખો.
  3. પુડલા નું મિશ્રણ વધુ પાણી વાળું કે જાડું ના હોવું જોઈએ.
  4. ગરમ કરેલા નોન સ્ટિક તવા ઉપર તેલ ફેલાવો અને પછી પુડલા નું મિશ્રણ પાથરો.
  5. બંને બાજુ પર બરાબર શેકી લો.
  6. હેલ્થી પુડલાને ટોમેટો સોસ સાથે પીરસો.

Reviews for MULTIGRAIN PALAK CHILA in gujarati (0)

No reviews yet.

Recipes similar to MULTIGRAIN PALAK CHILA in gujarati

  • પાલક -કાકડીના પુડલા

    3 likes