હોમ પેજ / રેસિપી / MULTIGRAIN PALAK CHILA

Photo of MULTIGRAIN PALAK CHILA by Krupa Shah at BetterButter
765
7
0.0(0)
0

MULTIGRAIN PALAK CHILA

Oct-02-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. ચણા નો લોટ ૧/૨ કપ
  2. ઘઉંનો લોટ ૧/૨ કપ
  3. રાગી નો લોટ ૧/૪ કપ
  4. શેકેલા અને ક્રશ કરેલા ઓટ્સ ૧/૨ કપ
  5. ૧/૪ કપ ચોખા નો લોટ
  6. જીણી સમારેલી પાલક ની ભાજી ૨ કપ
  7. હિંગ ૧/૪ ચમચી
  8. હળદર ૧/૨ ચમચી
  9. લાલ મરચું ૧ ચમચી
  10. ધાણા જીરૂ ૧ ચમચી
  11. તેલ કે બટર શેકવા માટે

સૂચનાઓ

  1. પુડલા માટે ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી દો.
  2. આ પુડલા ના મિશ્રણ ને ૧૫ મિનિટ માટે બાજુ માં રાખો.
  3. પુડલા નું મિશ્રણ વધુ પાણી વાળું કે જાડું ના હોવું જોઈએ.
  4. ગરમ કરેલા નોન સ્ટિક તવા ઉપર તેલ ફેલાવો અને પછી પુડલા નું મિશ્રણ પાથરો.
  5. બંને બાજુ પર બરાબર શેકી લો.
  6. હેલ્થી પુડલાને ટોમેટો સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર