Open in app

કલરફૂલ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  2 people
Rani Soni2nd Oct 2018

Colourful Dhokla ના વિશે

Ingredients to make Colourful Dhokla in gujarati

  • 2 કપ સફેદ ઢોકળા નુ ખીરૂ (મીઠું અને ઈનો નાંખેલું)
  • 1 ચમચી લીલી ચટણી
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ લસણ ચટણી
  • 2 ચમચી ટામેટા કેચઅપ
  • 1 ચમચી તેલ

How to make Colourful Dhokla in gujarati

  1. સફેદ ઢોકળા ના ખીરા ના 4 ભાગ કરો.
  2. એક ભાગ માં હળદર પાવડર ઉમેરો.
  3. બીજા ભાગ માં લીલી ચટણી ઉમેરો.
  4. ત્રીજા ભાગ માં લાલ મરચાં ચટણી ઉમેરો.
  5. ચોથા ભાગ ને સફેદ રાખો.
  6. હવે થાળી ને તેલ થી ગ્રીસ કરો.
  7. તેમાં 2 ચમચી સફેદ ઢોકળા નુ ખીરૂ મૂકો.
  8. હવે 2 ચમચી હળદર વાળું ખીરૂ મૂકો.
  9. હવે લીલી ચટણી વાળું ખીરૂ મૂકો.
  10. છેલ્લું લાલ મરચાંનું ખીરૂ મૂકો.
  11. હવે ટૂથપીક ની મદદ થી મનગમતી ડીઝાઇન બનાઈ લો.
  12. ખીરા ની થાળી ને સ્ટીમર માં 7 મિનિટ સુધી સ્ટીમ કરો.
  13. થોડું ઠંડુ પડે અેટલે તેને કાપા પાડો.
  14. ટોમેટો કેચઅપ સાથે પિરસો અને આનંદ માણો.

Reviews for Colourful Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Colourful Dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes