હોમ પેજ / રેસિપી / મેથીના મૂઠિયાં

Photo of Methi Muthiya by Meghna Sodha at BetterButter
1080
2
0.0(0)
0

મેથીના મૂઠિયાં

Oct-02-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીના મૂઠિયાં રેસીપી વિશે

નાસ્તા માટે પરફેક્ટ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ચૂંટેલી મેથી
  2. ૧ કપ ધંઉનો જાડો લોટ
  3. ૧/૨ કપ ચણાનો લોટ
  4. ૧/૨ કપ કોથમીર
  5. ૨ લીલાં મરચાં
  6. લાલ મરચું
  7. હળદર
  8. ધાણાજીરું
  9. ગરમ મસાલો
  10. ૧/૮ ચમચી ખાવાનો સોડા
  11. ૧/૨ ચમચી ખાંડ
  12. ૧/૨ ચમચી તલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી મિક્સ કરી લો. મુઠીયા ની કણક બાંધો
  2. ત્યારબાદ નાના મુઠીયા વાળી લો.
  3. કડાઈમાં તેલ ગરમ કરી લો
  4. મધ્યમ આંચ ઉપર મુઠીયા ડીપ ફ્રાય કરો
  5. સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર