Open in app

મેથીના મૂઠિયાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Meghna Sodha2nd Oct 2018

Methi Muthiya ના વિશે

Ingredients to make Methi Muthiya in gujarati

  • ૧ કપ ચૂંટેલી મેથી
  • ૧ કપ ધંઉનો જાડો લોટ
  • ૧/૨ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ કોથમીર
  • ૨ લીલાં મરચાં
  • લાલ મરચું
  • હળદર
  • ધાણાજીરું
  • ગરમ મસાલો
  • ૧/૮ ચમચી ખાવાનો સોડા
  • ૧/૨ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી તલ

How to make Methi Muthiya in gujarati

  1. સૌપ્રથમ બધી સામગ્રી મિક્સ કરી લો. મુઠીયા ની કણક બાંધો
  2. ત્યારબાદ નાના મુઠીયા વાળી લો.
  3. કડાઈમાં તેલ ગરમ કરી લો
  4. મધ્યમ આંચ ઉપર મુઠીયા ડીપ ફ્રાય કરો
  5. સવૅ કરો

Reviews for Methi Muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Muthiya in gujarati

  • મૂઠિયાં

    1 likes
  • મેથીના થેપલા

    5 likes
  • દૂધીના તળેલા મૂઠિયાં

    4 likes
  • મેથીના કુરકુરા પકોડા અને ચા

    4 likes