Photo of ROTI PASTA by alok chatt at BetterButter
954
4
5.0(0)
0

ROTI PASTA

Oct-02-2018
alok chatt
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ઇટાલિયન
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી 4 થી 5
  2. ડુંગળી 1 નંગ
  3. કેપ્સિકમ 1 નંગ
  4. ગાજર 1 નંગ
  5. લીલું મરચું 1 નંગ
  6. આદુ 1 નાનો ટુકડો
  7. લસણ 5 થી 6 કળી
  8. ટોમેટો સોસ 1 ટેબલસ્પૂન
  9. ઓલ ઇન વન સોસ અડધી ટેબલસ્પૂન
  10. સેઝવાન ચટણી 1 ટેબલસ્પૂન
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ઓરેગાનો સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રોટલી ને એકબીજા પર ગોઠવીને તેનો રોલ વાળી લો.
  2. ત્યાર બાદ તેની અડધા ઇંચની સ્લાઈસ કટ કરો. એટલે ફોટોમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રીપ્સ બની જશે.
  3. હવે ગાજર, કેપ્સિકમ, મરચાં, આદુ, લસણ અને ડુંગળી ઝીણી સમારી લો.
  4. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  5. તેલ સરખું આવી જાય પછી તેમાં ડુંગળી નાંખીને સાંતળી લો.
  6. ડુંગળી આછા ગુલાબી રંગની થઈ જાય પછી લસણ, આદુ, મરચાં અને કેપ્સિકમ વારા ફરતી નાંખીને હલાવતા રહો.
  7. હવે તેમાં ટોમેટો સોસ, ઓલ ઇન વન સોસ, સેઝવાન ચટણી અને મીઠું નાંખીને સરખું હલાવી લો.
  8. ત્યાર બાદ કટ કરેલી રોટલીની સ્ટ્રીપ્સ નાંખીને સરખું મિક્સ કરી દો.
  9. ત્રણ ચાર મિનિટમાં મસાલો સરખો ચડી જાય પછી ઓરેગાનો નાખીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર