Open in app

રોટી પાસ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
alok chatt2nd Oct 2018

ROTI PASTA ના વિશે

Ingredients to make ROTI PASTA in gujarati

  • રોટલી 4 થી 5
  • ડુંગળી 1 નંગ
  • કેપ્સિકમ 1 નંગ
  • ગાજર 1 નંગ
  • લીલું મરચું 1 નંગ
  • આદુ 1 નાનો ટુકડો
  • લસણ 5 થી 6 કળી
  • ટોમેટો સોસ 1 ટેબલસ્પૂન
  • ઓલ ઇન વન સોસ અડધી ટેબલસ્પૂન
  • સેઝવાન ચટણી 1 ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઓરેગાનો સ્વાદ અનુસાર

How to make ROTI PASTA in gujarati

  1. સૌ પ્રથમ રોટલી ને એકબીજા પર ગોઠવીને તેનો રોલ વાળી લો.
  2. ત્યાર બાદ તેની અડધા ઇંચની સ્લાઈસ કટ કરો. એટલે ફોટોમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રીપ્સ બની જશે.
  3. હવે ગાજર, કેપ્સિકમ, મરચાં, આદુ, લસણ અને ડુંગળી ઝીણી સમારી લો.
  4. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  5. તેલ સરખું આવી જાય પછી તેમાં ડુંગળી નાંખીને સાંતળી લો.
  6. ડુંગળી આછા ગુલાબી રંગની થઈ જાય પછી લસણ, આદુ, મરચાં અને કેપ્સિકમ વારા ફરતી નાંખીને હલાવતા રહો.
  7. હવે તેમાં ટોમેટો સોસ, ઓલ ઇન વન સોસ, સેઝવાન ચટણી અને મીઠું નાંખીને સરખું હલાવી લો.
  8. ત્યાર બાદ કટ કરેલી રોટલીની સ્ટ્રીપ્સ નાંખીને સરખું મિક્સ કરી દો.
  9. ત્રણ ચાર મિનિટમાં મસાલો સરખો ચડી જાય પછી ઓરેગાનો નાખીને સર્વ કરો.

Reviews for ROTI PASTA in gujarati (0)

No reviews yet.

Recipes similar to ROTI PASTA in gujarati

  • પાસ્તા

    4 likes
  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નૂડલસ

    2 likes
  • ચીઝ પાસ્તા

    3 likes