Open in app

ચીઝ ગાજર ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dhara joshi2nd Oct 2018

Cheesy carrot dhokla ના વિશે

Ingredients to make Cheesy carrot dhokla in gujarati

  • 1 કપ રવો
  • 1 કપ દહી
  • 1/2 કપ ગાજર ( છીણેલ)
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચપટી સોડા
  • 1 નાની ચમચી ચીલી ફલેકસ
  • પિઝા સીઝનીગ સ્વાદ મુજબ
  • ચીઝ જરૂર મુજબ

How to make Cheesy carrot dhokla in gujarati

  1. બાઉલ મા રવો, દહી અને ગાજર મિક્સ કરો.
  2. 10 થી 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
  3. સ્ટીમર મા પાણી ઉકળવા મૂકો. પ્લેટ ને તેલ લગાવી લો. . રવા ના ખીરા મા મીઠુ, ચીલી ફલેકસ અને સોડા મિકસ કરો. ઘટૃ ખીરું રાખવુ.
  4. પ્લેટ મા કાઢી ઉપર પીઝા સીઝનીગ છાંટો.
  5. હવે ગાજર નુ છીણ પાથરો ઉપર ચીઝ પણ પાથરો.
  6. 10 મીનીટ ઢાંકી ને સ્ટીમ કરો અને 5 મીનીટ ઢાંકણ ખોલી ને સ્ટીમ કરો.
  7. ઢોકળા ઠંડા થવા દો જેથી ચીઝ ઢોકળા સાથે જામી જાય. પછી ચટણી, સોસ કે સંભાર સાથે પરોસવુ.

Reviews for Cheesy carrot dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy carrot dhokla in gujarati

  • ચીઝ

    3 likes
  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ઢોકળા...

    0 likes