હોમ પેજ / રેસિપી / ચીઝ ગાજર ઢોકળા

Photo of Cheesy carrot dhokla by Dhara joshi at BetterButter
649
2
0.0(0)
0

ચીઝ ગાજર ઢોકળા

Oct-02-2018
Dhara joshi
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ ગાજર ઢોકળા રેસીપી વિશે

રવા થી બનેલ આ ઢોકળા ખૂબ જ ઓછા સમય મા બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બાફવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રવો
  2. 1 કપ દહી
  3. 1/2 કપ ગાજર ( છીણેલ)
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ચપટી સોડા
  6. 1 નાની ચમચી ચીલી ફલેકસ
  7. પિઝા સીઝનીગ સ્વાદ મુજબ
  8. ચીઝ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બાઉલ મા રવો, દહી અને ગાજર મિક્સ કરો.
  2. 10 થી 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
  3. સ્ટીમર મા પાણી ઉકળવા મૂકો. પ્લેટ ને તેલ લગાવી લો. . રવા ના ખીરા મા મીઠુ, ચીલી ફલેકસ અને સોડા મિકસ કરો. ઘટૃ ખીરું રાખવુ.
  4. પ્લેટ મા કાઢી ઉપર પીઝા સીઝનીગ છાંટો.
  5. હવે ગાજર નુ છીણ પાથરો ઉપર ચીઝ પણ પાથરો.
  6. 10 મીનીટ ઢાંકી ને સ્ટીમ કરો અને 5 મીનીટ ઢાંકણ ખોલી ને સ્ટીમ કરો.
  7. ઢોકળા ઠંડા થવા દો જેથી ચીઝ ઢોકળા સાથે જામી જાય. પછી ચટણી, સોસ કે સંભાર સાથે પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર