Open in app

ચીઝી મેગી રોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Krupa Shah2nd Oct 2018

CHEESY MAGGIE ROLLS ના વિશે

Ingredients to make CHEESY MAGGIE ROLLS in gujarati

  • 4 બટેટા બાફીને મસળેલા
  • 1 પેકેટ મેગી આટા નૂડલ્સ
  • 100 ગ્રામ પનીર મસળેલુ
  • 1 ડુંગળી જીણી સમારેલી
  • 1/2 કેપ્સિકમ ઝીણું સમારેલું
  • 3 લીલા મરચાં જીણા સમારેલાં
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 3 ચીઝ ના ક્યુબ્સ 4 ભાગ માં કાપેલાં
  • તેલ તળવા માટે

How to make CHEESY MAGGIE ROLLS in gujarati

  1. રોલ્સ બનાવની બધી સામગ્રી (ચીઝ અને નૂડલ્સ સિવાય) એક બાઉલ માં બરાબર મિક્સ કરી લો.
  2. ચીઝ નો ટુકડો વચ્ચે મૂકીને રોલ્સ વાળી લો.
  3. બાફેલી મેગી બધા રોલ્સ ની ફરતે લગાવી લો.
  4. હવે આ રોલ્સ ને ગરમ તેલ માં તળી લો.
  5. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for CHEESY MAGGIE ROLLS in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHEESY MAGGIE ROLLS in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • ચીઝી કલકલ

    5 likes
  • મેગી પીઝા

    4 likes
  • મસાલા મેગી

    5 likes
  • બ્રેડ રોલ્સ

    6 likes