Photo of SABUDANA VADA by Krupa Shah at BetterButter
590
3
0.0(0)
0

SABUDANA VADA

Oct-02-2018
Krupa Shah
300 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ સાબુદાણા ધોઈને 5 કલાક માટે પલાળેલા
  2. 4 બટેટા બાફીને મસડેલા
  3. 3 લીલા મરચાં જીણા સમારેલાં
  4. 1/2 ચમચી સૂંઠ નો પોવફેર
  5. 2 ચમચી લીંબુ નો રસ
  6. 1 ચમચી જીરું પાવડર
  7. 1/2 કપ શેકેલા સીંગદાણા નો
  8. 1.5 ચમચી ખાંડ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વડા બનાવની બધીજ સામગ્રી એક બોલ માં લઇ લો.
  2. બધું બરાબર મિક્ષ કરી દો.
  3. હવે મિશ્રણ ના ચપટા ગોળાં વાળી લો.
  4. ગરમ તેલ માં વડા તળી લો.
  5. તૈયાર છે એકદમ સરળ અને ક્રિસપી સાબુદાણા વડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર