Open in app

સાબુદાણા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Krupa Shah2nd Oct 2018

SABUDANA VADA ના વિશે

Ingredients to make SABUDANA VADA in gujarati

  • 1 કપ સાબુદાણા ધોઈને 5 કલાક માટે પલાળેલા
  • 4 બટેટા બાફીને મસડેલા
  • 3 લીલા મરચાં જીણા સમારેલાં
  • 1/2 ચમચી સૂંઠ નો પોવફેર
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી જીરું પાવડર
  • 1/2 કપ શેકેલા સીંગદાણા નો
  • 1.5 ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ

How to make SABUDANA VADA in gujarati

  1. વડા બનાવની બધીજ સામગ્રી એક બોલ માં લઇ લો.
  2. બધું બરાબર મિક્ષ કરી દો.
  3. હવે મિશ્રણ ના ચપટા ગોળાં વાળી લો.
  4. ગરમ તેલ માં વડા તળી લો.
  5. તૈયાર છે એકદમ સરળ અને ક્રિસપી સાબુદાણા વડા.

Reviews for SABUDANA VADA in gujarati (0)

No reviews yet.

Recipes similar to SABUDANA VADA in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes