રોટી નૂડલસ | Roti Noodles Recipe in Gujarati

ના દ્વારા shyama thanvi  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Roti Noodles by shyama thanvi at BetterButter
રોટી નૂડલસby shyama thanvi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    1

    લોકો

5

0

રોટી નૂડલસ વાનગીઓ

રોટી નૂડલસ Ingredients to make ( Ingredients to make Roti Noodles Recipe in Gujarati )

  • એક રોટલી
  • કાપેલા ફ્રુટ 1/4 કપ
  • હર્ષિસ સિરપ જરૂર મુજબ
  • ડ્રાય ફ્રુટ

How to make રોટી નૂડલસ

  1. રોટલી ને રોલ કરીને કપી લો નૂડલ્સ ની જેમ.
  2. હવે 150 ડિગ્રી સેન્ટિગ્રડ પર બેક કરી લો ક્રિસ્પી થાય ત્યાં સુધી.
  3. એક બાઉલ માં કાપેલા ફ્રુટ મૂકી ને બેક કરેલી રોટલી મુકો.
  4. હવે ઉપર થી હર્ષિસ નું સિરપ ઉમેરીને ,ડ્રાય ફ્રુટ ઉમેરો અને ફ્રુટ થી ગાર્નિશ કરો.

Reviews for Roti Noodles Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો