Open in app

રોટી નૂડલસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
shyama thanvi2nd Oct 2018

Roti Noodles ના વિશે

Ingredients to make Roti Noodles in gujarati

  • એક રોટલી
  • કાપેલા ફ્રુટ 1/4 કપ
  • હર્ષિસ સિરપ જરૂર મુજબ
  • ડ્રાય ફ્રુટ

How to make Roti Noodles in gujarati

  1. રોટલી ને રોલ કરીને કપી લો નૂડલ્સ ની જેમ.
  2. હવે 150 ડિગ્રી સેન્ટિગ્રડ પર બેક કરી લો ક્રિસ્પી થાય ત્યાં સુધી.
  3. એક બાઉલ માં કાપેલા ફ્રુટ મૂકી ને બેક કરેલી રોટલી મુકો.
  4. હવે ઉપર થી હર્ષિસ નું સિરપ ઉમેરીને ,ડ્રાય ફ્રુટ ઉમેરો અને ફ્રુટ થી ગાર્નિશ કરો.

Reviews for Roti Noodles in gujarati (0)

No reviews yet.

Recipes similar to Roti Noodles in gujarati

  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નાચોઝ

    3 likes
  • રોટી ખાખરા

    3 likes
  • રોટી ટ્રુફલ

    5 likes