હોમ પેજ / રેસિપી / રોટી નૂડલસ

Photo of Roti Noodles by Shyama Amit at BetterButter
806
2
0.0(0)
0

રોટી નૂડલસ

Oct-02-2018
Shyama Amit
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી નૂડલસ રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 1

  1. એક રોટલી
  2. કાપેલા ફ્રુટ 1/4 કપ
  3. હર્ષિસ સિરપ જરૂર મુજબ
  4. ડ્રાય ફ્રુટ

સૂચનાઓ

  1. રોટલી ને રોલ કરીને કપી લો નૂડલ્સ ની જેમ.
  2. હવે 150 ડિગ્રી સેન્ટિગ્રડ પર બેક કરી લો ક્રિસ્પી થાય ત્યાં સુધી.
  3. એક બાઉલ માં કાપેલા ફ્રુટ મૂકી ને બેક કરેલી રોટલી મુકો.
  4. હવે ઉપર થી હર્ષિસ નું સિરપ ઉમેરીને ,ડ્રાય ફ્રુટ ઉમેરો અને ફ્રુટ થી ગાર્નિશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર