ગાજર અપ્પે | Carrot Appe Recipe in Gujarati

ના દ્વારા Dhara joshi  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Carrot Appe recipe in Gujarati, ગાજર અપ્પે, Dhara joshi
ગાજર અપ્પેby Dhara joshi
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  5

  લોકો

6

0

ગાજર અપ્પે વાનગીઓ

ગાજર અપ્પે Ingredients to make ( Ingredients to make Carrot Appe Recipe in Gujarati )

 • 1 કપ રવો
 • 1 કપ દહીં
 • મીઠુ સ્વાદ મુજબ
 • 1 નાની ચમચી ચીલી ફલેકસ
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • 1/4 કપ ગાજર છીણેલ
 • તેલ જરૂર મુજબ

How to make ગાજર અપ્પે

 1. બાઉલ મા રવો, દહી અને ગાજર મિક્સ કરો. ઘટૃ ખીરું રાખવુ.
 2. 15 થી 20 મીનીટ સુધી ઢાંકી ને રાખી દો. પછી ચીલી ફલેકસ, મીઠુ સ્વાદ મુજબ અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. જરૂર લાગે તો પાણી ઉમેરી.
 3. અપ્પે પેન ને તેલ થી ગ્રીઝ કરી ખુબ ગરમ થવા દો ત્યારબાદ પછી તેમા 1-1 ચમચી ખીરું બધા અપ્પે ખાના મા ઉમેરો. ગેસ ધીમો કરી દો.
 4. ઉપર નો ભાગ જામી જાય ત્યાં સુધી તાપ ધીમો રાખો.
 5. પછી ઉલટાવી ને મધ્યમ તાપ પર તેલ બધા અપ્પે મા નાખી ને શેકી લેવા.
 6. તૈયાર છે જટપટ અને પૌષ્ટિક અપ્પે ચટણી, સોસ કે સાંભાર સાથે પરોસવુ

Reviews for Carrot Appe Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો